You are here
Home > Gujarat Font Status > whatsapp facebook instagram status gujarati font sms message

whatsapp facebook instagram status gujarati font sms message

****બે લોકો ની વચ્ચે વિખરાયેલા સપના હોય પણ વિખરાયેલુ જીવન ક્યારે ન હોવું જોઈએ.

****તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો હતો… મદદ કરવા નહીં તને સાથ દેવા નહીંતર મનેય કયાં તરતા આવડે છે.

****વહેમ હતો કે આખો બગીચો આપણો છે, વાવાઝોડા પછી ખબર પડી કે, સુકા પાંદડા પર પણ હક પવન નો છે.

****ખાલી ચડે ત્યારે *”પગ”* નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે *”સંબંધ”* નું મહત્વ સમજાય.

****પહેલો_પ્રેમ_પહેલો_વરસાદ_અને #તારી_યાદો_કદી_ના_ભુલાય #કદી_નહિ_ભુલાય

****એક_ગમતું_જણ_મળ્યું… #જેની_સાથે_મન_મળ્યું.. #ખબર_પણ_ના_પડી… #કયા_જનમનું_સગપણ_મળ્યું

****અમારે #કેંદ્ર_સરકાર_ના_લાગુ_પડે #અમારે_તો_ખાલી #મહાદેવ_ના_હુકમ_જ_લાગુ_પડે…#હર_હર_મહાદેવ

****આવતાંની_સાથે_જ_તું_એવી_છવાઇ_ગઈ…. #જાણે_અત્તરની_શીશી_ખોલતાં_ખુશ્બુ_ફેલાઇ_ગઈ

****તારી_યાદ_છે_કે_રસ_પૂરી_નું_ઘેન….. #ચડ્યા_પછી_ઉતરવાનું_નામ_જ_નથી.

****આવારાઓ_ની_બિરાદરી_માં_ #સામેલ_થયો_વધુ_એક_આજે…. #લો.. #મારો_પણ_પ્રેમ_અધુરો_રહીજ_ગયો_આજે

****તારા_વગર_ચાલવાની_કોશિશ_તો_કરું_છુ.. #છતાય_ઠોકર_વાગે_ત્યારે_તારો_જ_હાથ_શોધું_છુ..

****આજે_કબાટ_માંથી_પચાસ_પૈસા_નો_જુનો_સિક્કો_મળ્યો… #જાણે_ખોવાયલા_બાળપણ_નો_એક_હિસ્સો_મળ્યો

****પ્રેમ_ક્યારેય_સાચો_કે_ખોટો_હોતો_નથી…. #પ્રેમ_કરનાર_કદાચ_સાચા_કે_ખોટા_હોઈ_સકે

****આજે 1 AC મુકાવતા પહેલા 2 વૃક્ષ જરૂર રોપવા, નહિ તો ભવિષ્યમાં 70 ડીગ્રી માં AC પણ નકામું રહેશે

****ઈમાનદારી ખૂબ જ ખર્ચાળ ભેટ છે . સસ્તા લોકો પાસે એની અપેક્ષા ન રાખવી.

****ફોટાઓ ભલે #delete કરી નાખ્યા હોય… પણ,મારી સ્મૃતિમાં એ પળ આજેય કેદ છે…

****જવાની એ ઝરા માં જઈ @ ને જીંદગી ને સગો કીધો છે;****પ્યાસાને મનમોહિત કરી ને બેવફા એ દગો કીધો છે****

+++++લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય !

+++++મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય+++++ હતું

+++++જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની 👑 લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય

+++++કોણે કહ્યુ, 💎 કોહીનુર 💎 અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય 💎 કોહીનુર+++++મળશે

+++++બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે+++++

+++++જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , ” જવાબ ખુદ સવાલ પૂછે છે+++++

+++++હશે જો એને પ્રેમ+++++તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી+++++

+++++સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ‘

+++++દુનિયાની 👁 નજરમાં અડીખમ ચાલવાનું 🏃 શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.

+++++જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે

+++++જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો.

+++++લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી

+++++ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!

+++++સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય

+++++તુ ” જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ

+++++સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે, અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો.

~whatsapp status in gujarati words***High Attitude Akad Status in Hindi for Facebook Whatsapp~New Whatsapp & Facebook Status in Gujarati Status Here.Love & Cool Gujarati Status .Funny & Sad Status For Whatsapp in Gujarati!whatsapp gujarati kahevat***gujarati sad shayari in gujarati font***gujarati status app***gujarati status for friend***gujarati whatsapp status***best life thoughts gujarati***gujarati status 2018.

rani kumari
Shayari Hindi Shayari,Best Images New,Hindi Shayari on Love wallpapers, Sad, Funny, Friendship, Bewafai, Dard, GoodMorning, Good Shaiari Night,Good Morning,Pyaar Mohabbat, Judai, Whatsapp Dp,Facebook Status in Hindi,English Font 2018.
https://shayarihindishayari.com

Leave a Reply

One thought on “whatsapp facebook instagram status gujarati font sms message

Leave a Reply

Top
Show Buttons
Hide Buttons