You are here
Home > Gujarati romantic shayari > Gujarati romantic shayari images dp download free

Gujarati romantic shayari images dp download free


~~~મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં, હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

~~પ્રેમ માં એક ગોટો નીકળ્યો, દરિયા કરતા મોટો નીકળ્યો, આખી દુનિયા સાથે લડી લેત, પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો

~~પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમ માં


~~સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા, ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા, ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં, એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.

~~તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે , તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું~~અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

~~તારી આંખો માં મારું મુખડું રમે .. મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે .. તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ .. પણ નારે ગાંડી .. ~~હાર્યો જુગારી તો બમણું રમે~~


~~નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે~~~

!Gujarati shayari photo download~~gujarati sad shayari image~gujarati love shayari wallpaper~~shayari gujarati comedy~~gujrati shayari bewaf~~gujarati love shayari for girlfriend~~best gujarati shayari in gujarati~~gujarati love shayari 140 character,gujarati romantic shayari images text download free,gujarati romantic sms message,gujarati romantic font wallpapers,images pic gujarati romantic,status dp.

rani kumari
Shayari Hindi Shayari,Best Images New,Hindi Shayari on Love wallpapers, Sad, Funny, Friendship, Bewafai, Dard, GoodMorning, Good Shaiari Night,Good Morning,Pyaar Mohabbat, Judai, Whatsapp Dp,Facebook Status in Hindi,English Font 2018.
https://shayarihindishayari.com

Leave a Reply

Leave a Reply

Top
Show Buttons
Hide Buttons